સરકાર 2022-23 માટે માર્કેટ બોરોઇંગમાં ₹60,000 કરોડનો ઘટાડો કરી શકે છે
માર્કેટ (Market) બોરોઈંગમાં ઘટાડો માર્ચના અંત પહેલા જાહેર થઈ શકે છે. બે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકાર આગામી નાણાકીય વર્ષ માટે 14.95 ટ્રિલિયન રૂપિયા ($200 બિલિયન)ના તેના આયોજિત રેકોર્ડ માર્કેટ બોરોઇંગમાં 600 અબજ રૂપિયા જેટલો ઘટાડો કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં કેન્દ્રીય બેંક સાથે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ…
Read More “સરકાર 2022-23 માટે માર્કેટ બોરોઇંગમાં ₹60,000 કરોડનો ઘટાડો કરી શકે છે” »