ભારતમાં (Republic Day) પ્રજાસત્તાક દિવસનું શું મહત્વ છે?
1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીને ભારતમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) તરીકે ઉજવવામાં આવે છે. આ જ દિવસે 1950માં ભારતીય બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે ભારતને 15 ઓગસ્ટ, 1947ના રોજ બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી, જેને ભારતના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે, તે 26 નવેમ્બર,…
Read More “ભારતમાં (Republic Day) પ્રજાસત્તાક દિવસનું શું મહત્વ છે?” »