‘ભુલી ભટિયારી મહેલ’માં બને છે અજીબોગરીબ ઘટનાઓ, સાંજ પડતાં જ પોલીસ જવા દેતી નથી.
તમે દિલ્હીના (Delhi) લગભગ તમામ ‘હોન્ટેડ પ્લેસ’થી સારી રીતે વાકેફ હશો પરંતુ તમે હજુ પણ આ જગ્યા વિશે અજાણ હશો. વાસ્તવમાં આ જગ્યાઓ દિલ્હીવાસીઓથી ગુપ્ત રાખવામાં આવે છે. કારણ કે પોલીસ પોતે જ લોકોને અહીં જતા રોકે છે. આ જગ્યા કરોલ બાગમાં છે. હવે તમે વિચારતા જ હશો કે દિલ્હી જેવા ભીડભાડવાળા શહેરમાં આવી ભૂતિયા…
Read More “‘ભુલી ભટિયારી મહેલ’માં બને છે અજીબોગરીબ ઘટનાઓ, સાંજ પડતાં જ પોલીસ જવા દેતી નથી.” »