Budget 2022 : આવકવેરાના 6 નવા ફેરફારોની વિગતો
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે Budget માં જણાવ્યું હતું કે, સરકાર ફાઇલ કરેલા આવકવેરા રિટર્ન (ITR)માં ભૂલો સુધારવા માટે વન-ટાઇમ વિન્ડો આપશે. નાણાપ્રધાને કરદાતાઓ માટે નવા ટેક્સ નિયમની જાહેરાત કરી હતી જેમાં કરદાતા સંબંધિત આકારણી વર્ષના અંતથી બે વર્ષની અંદર ટેક્સની ચુકવણી પર અપડેટ રિટર્ન ફાઇલ કરી શકે છે. 1) ITR ફાઇલિંગ: કરદાતાઓ માટે રાહત : એફએમ…