400 થી વધુ જુડવા બાળકો નું રહસ્ય કેરળ નું કોડિન્હી ગામ ! (The Mystery Of Kodinhi Village OF 400 and more Twins Children !)
ભારત ના કેરળ રાજ્ય માં આવેલું Kodinhi ગામમાં રહસ્ય ની વાત એ છે કે તે ગામમાં 400 થી વધુ જોડિયા બાળકો નો જન્મ થયો છે અને હજુ પણ તે ગામમાં જોડિયા બાળકો નો જન્મ થઇ રહ્યો છે ગામવાસીઓ આ જોડિયા બાળકો ના જન્મ ને ભગવાન ની દેન માને છે તથા ત્યાં આવેલા સંશોધકો પણ આ…