Petrol: પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો 40% ઓછો, પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી: પેટ્રોલ પંપ એસોસિએશન
Petrol : IOCના નિયમિત પુરવઠાને કારણે લોકોને અછતનો સામનો કરવો પડતો નથી કેટલાક કેન્દ્રો ઓછા પેટ્રોલ અને ડીઝલ ઓફર કરે છે ગુજરાતના 4000થી વધુ પેટ્રોલ પંપ માટે પેટ્રોલ અને ખાસ કરીને ડીઝલના સપ્લાયનો પ્રશ્ન ઘેરો બની રહ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, BPCL, HPCL તરફથી ડીઝલ અને પેટ્રોલના સપ્લાયમાં 30-40%નો ઘટાડો…