શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ને 2007માં રિચર્ડ ગેરેને કિસ કરવાના અશ્લીલતા કેસમાં રાહત મળી :
અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) રાજસ્થાનમાં પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન હોલીવુડ અભિનેતા રિચર્ડ ગેરે તેને જાહેરમાં ગળે લગાવી અને ચુંબન કર્યા પછી તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ અશ્લીલતાના કેસમાં મુક્ત થઈ છે. આ ઘટના 15 એપ્રિલ, 2007 માં બની હતી, જેના પછી વારાણસી, ભોપાલ, કાનપુર, દિલ્હી અને મુંબઈ સહિત ઘણા શહેરોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ વિરોધ કર્યો…