પ્રાઈવેટ પાર્ટમાં ઈન્ફેક્શનથી છૂટકારો મેળવવા માટે આ 5 ઘરગથ્થુ ઉપાય કરો, તેનાથી તરત રાહત મળશે
આ ઉનાળા માં ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને પરસેવાના કારણે જેન્ટાઈલ એરિયામાં ભેજ વધી જાય છે તેનાથી પ્રાઈવેટ સમસ્યા વધવા લાગે છે. વઝાઈનામાં ખંજવાળ, ઈન્ફેક્શન અને ગંભીર કેસમાં સોજા જેવી સમસ્યાને મહિલાઓને સહન કરવી પડે છે. દહીં કુદરતી પ્રોબાયોટિક હોવાને કારણે, દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિ બનાવે છે, શ્રેષ્ઠ PH સંતુલન જાળવી…