ફોન ચોરાય જાય કે ખોવાય જાય ત્યારે આ રીતે બંધ કરો Paytm , Google Pay , Phone Pe Payment સર્વિસ…
આ રીતે બંધ કરો Paytm, Google Pay, Phone Pe Payment સર્વિસપણ પેમેન્ટ કરવા કે રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એક સુરક્ષિત અને સરળ રસ્તો છે. જો તમારો ફોન ખોવાય જાય કે ચોરી થઈ જાય તો એ સ્થિતિ એ આ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ થતો રોકવો જરૂરી બને છે. ત્યારે અહીં ફોન ખોવાય જવાની સ્થતિમાં Paytm , Google Pay , કે અન્ય સર્વિસ ને કેવી રીતે બ્લોક કરી શકાય તે બાબતે તબક્કાવાર જાણીયે.
Paytm Payment કેવી રીતે બંધ કરાશે?
જો તમે ફોન માં પેટીએમ નો ઉપયોગ કરો છો તો ફોન ખોવાય કે ચોરી થવાની સ્થિતિ માં હેલ્પલાઇન નંબર 01204456456 પાર કોલ કરવો. અહીં ખોવાયેલ ફોન નો વિકલ્પ પસંદ કરો અને તેમાં બીજો નંબર રજીસ્ટર કરવા પાર પસંદગી કરો. એ પછી તમારા ખોવાયેલા ફોનનો નંબર એન્ટર કરો. ત્યારબાદ પેટીએમ ની વેબસાઈટ પાર 24 * 7 હેલ્પ પાર જાઓ. અહીં Report a Fraud પાર ક્લિક કરો
કોઈપણ શ્રેણીમાં ક્લિક કરી ને કોઈ વક મુદ્દા પણ પસંદગી કરો, એ પછી સૌથી નીચે Message Us બટન આવશે, તેના પાર ક્લિક કરો. અહીં તમારે તમારા ખાતાની માલિકીનું પ્રમાણ રજુ કરવાનું હોઈ છે, જે ડેબિટ-ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ હોઈ શકે છે જેમાં પેતેમ ખાતાની લેવડ-દેવળ , તેના કન્ફર્મેશન ઈ-મેલ કે મેસેજ, ફોન નંબર ની માલિકીનું પ્રમાણ કે ખોવાયેલા કે ચોરી થયેલા ફોન વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ નું પ્રમાણ વગેરે હોઈ શકે છે. એક વાર આ થઇ ગયા પછી પેતેમ તમારા ખાતાની માલિકી તમારી જ છે એ સ્વીકારીને તરત એકાઉન્ટને બ્લોક કરી દેશે અને તેનો કન્ફર્મેશન મેસેજ તમને મળી જશે. એ પછી તમે ફરી તમારી જરૂરિયાત પ્રમાણે એકાઉન્ટ ને એકટીવેટ કરાવી શકો છે.
Phone Pe Payment આ રીતે બંધ કરો…
Phone Pe ના યુસરે 08068727374 અથવા તો 02268727374 નંબર પાર કોલ કરવાનો હોઈ છે. તમને પૂછવામાં આવશે કે શું તમે તમારા Phone Pe એકાઉન્ટ માં કોઈ સમસ્યા નો રિપોર્ટ કરવા માંગો છો.તો આ નંબર દબાવો, તમારે એ નંબર કિપેડમાંથી એન્ટર કરો. એ પછી તમે કસ્ટમર કેર ના અધિકારી સાથે જોડાશો , જે તમને અમુક બાબતો જેવી કે ફોન નંબર , ઈ-મેલ આઈડી , છેલ્લું ટ્રાન્સેકશન વગેરે પૂછીને તમારા Phone Pe એકાઉન્ટ ને બ્લોક કરવામાં તમારી મદદ કરશે.
Google Pay Payment એકાઉન્ટને આ રીતે બંધ કરો.
યુસરે હેલ્પલાઈને નંબર 18004190157 પાર કોલ કરીને પ્રથમ ભાસાની પસંદગી કરવાની હોઈ છે. એ પછી IVR માં કહેવામાં આવતા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરતા જવા.
અહીં નિષ્ણાત સાથે વાત કરવાનો વિકલ્પ પસંદ કરો જે તમને Google Pay એકાઉન્ટ ને બ્લોક કરવામાં મદદ કરે. android અને IOS યુસરે પોતાની ડેટા ઓફર બંધ કરાવી દેવી જોઈએ, જેથી ચોરી જનાર કે ફોન જેમના હાથ માં આવ્યો છે તે વ્યક્તિ તમારા Google Pay ના નિષ્ણાત તમારું એકાઉન્ટ બ્લોક કરી દેશે.