બેંક FD પર વાર્ષિક 5% થી વધુ વ્યાજદર જાણો વધુ માહિતી !
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ જોખમ-વિરોધી લોકો માટે સૌથી સુરક્ષિત અને સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પો પૈકી એક છે. બેંક ફિક્સ્ડ ડિપોઝિટ વિવિધ મુદત સાથે આવે છે. FD એકાઉન્ટની પાકતી મુદત સાત દિવસથી દસ વર્ષ સુધીની હોઈ શકે છે. ટૂંકા ગાળાની ફિક્સ ડિપોઝિટનો પાકતી મુદત સાત દિવસથી બાર મહિના સુધીનો હોય છે. ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો…
Read More “બેંક FD પર વાર્ષિક 5% થી વધુ વ્યાજદર જાણો વધુ માહિતી !” »