Recipe : હની ચિલી ઈડલી
Recipe : જો ઈડલી તમારી મનપસંદ હોય, તો તમારે આ અનોખી ઈડલી રેસીપી અજમાવવાની જરૂર છે! બાળકો હોય કે મોટા, દરેકને આ રેસીપી ચોક્કસ ગમશે. ઘરમાં થોડી બચેલી ઇડલી છે? લિપ-સ્મેકિંગ નાસ્તો તૈયાર કરવા માટે આ રીતે તેનો ઉપયોગ કરો. હની ચિલી ઇડલી એક ફ્યુઝન રેસીપી છે જે ક્લાસિક ચાઇનીઝ-શૈલીની ચટણી સાથે ઇડલીનો ઉપયોગ કરીને…