Skip to content
Disclaimer Privacy Policy
  • Home
  • Cricket
  • Business
  • Health
  • Technology
  • Entertainment
  • Beauty
  • Life Style
  • Food Recipe
  • Valentine’s Special
  • History
The Gujju Guru

The Gujju Guru

દરરોજ નવુ વાચો…

  • Home
  • Cricket
  • Business
  • Health
  • Technology
  • Entertainment
    • Bollywood
    • Hollywood
  • Beauty
  • Life Style
  • Food Recipe
  • Valentine’s Special
  • History
  • Toggle search form

  • Salman Khan અને Iulia vantur ની જાણો અજબ પ્રેમકહાની Bollywood
  • Ranbir Kapoor – Alia Bhatt Marriage : રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન. Entertainment
  • અમેરિકન મહિલાને થયો એક એલિયન ( alien ) સાથે પ્રેમ જાણો વધુ માહિતી ! Entertainment
  • Farming
    5 એવી ખેતી (Farming) જેમાંથી તમે વધુ રૂપિયા કમાઈ શકો છો. Business
  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા પોસ્ટપોન્ડ ? રાહુલ ભટ્ટ એ કહ્યું કે દંપતી ટૂંક સમયમાં જાહેરાત કરશે Entertainment
  • લગભગ 4માંથી 1 યુવતીઓ અને યુવતીઓમાં આયર્નની ઉણપ હોય છે; અહીં જોવા માટેના પ્રારંભિક લક્ષણો અને ખાવા માટે આયર્ન-સમૃદ્ધ ખોરાક છે Health
  • Adani, GMR Ultimate ખો-ખો લીગની ફ્રેન્ચાઈઝી ખરીદી ! Business
  • ipl
    IPL 2022: 5 ભારતીય ખેલાડીઓ કે જેમણે મેગા ઓક્શનમાં તેમની બેઝ પ્રાઈસ ખૂબ ઊંચી રાખી છે Cricket
IPL

આવનારા 2022 ના IPL ઓક્શનમાં આ ખેલાડી ન વેચાયો તો ખતમ થઈ જશે તેનું ઈન્ટરનેશનલ કરિયર…

Posted on December 30, 2021December 30, 2021 By thegujjuguru No Comments on આવનારા 2022 ના IPL ઓક્શનમાં આ ખેલાડી ન વેચાયો તો ખતમ થઈ જશે તેનું ઈન્ટરનેશનલ કરિયર…

IPL 2022 મેગા ઓક્શન આવતા વર્ષે બેંગલુરુમાં તા.12, 13 અને 14 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યાં ઘણા સ્ટાર ખેલાડીઓના ભવિષ્યનો નિર્ણય થઈ શકે છે. આ ટુર્નામેન્ટની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. બે વખતથી IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) આગામી સિઝન માટે સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તીને જાળવી રાખ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) પોતાના જૂના કેપ્ટન દિનેશ કાર્તિકને ટીમમાંથી બહાર કરી દીધો, ત્યારપછી આ વિકેટકીપર-બેટ્સમેન હવે ઓક્શન પૂલમાં જોવા મળશે.

જો આ વખતે ના IPL માં દિનેશ કાર્તિક નું ઓક્શન સફળતા પૂર્વક નહીં થાય તો તેનું ઇન્ટરનેશનલ મેચ નું કરિયર ખતરામાં જવાના સંજોગો ધરાવે છે…

IPL
Dinesh Kartik

IPL 2021માં દિનેશ કાર્તિકે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું. આ દરમિયાન તેણે 17 મેચમાં 22.30ની એવરેજ અને 131.17ની સ્ટ્રાઈક રેટથી 223 રન બનાવ્યા જેમાં તેની પાસે એક પણ સદી કે અડધી સદી નથી. દિનેશ કાર્તિકે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જો તેને IPL 2022ની મેગા ઓક્શનમાં વેચવામાં નહીં આવે તો તેની ક્રિકેટ કારકિર્દી કાયમ માટે ખતમ થઈ શકે છે.

ગયા વર્ષ ના IPL માં રવિવારથી શરૂ થયેલા મેચના પહેલાં દિવસે રાહુલે અણનમ 122 રન બનાવી લીધા છે. તેની ઈનિંગની મદદથી પહેલાં દિવસની રમતના અંત સુધીમાં ભારતે ત્રણ વિકેટે 272 રન બનાવીને મજબૂત શરૂઆત કરી છે. રાહુલની ટેસ્ટ કારકીર્દિની આ સાતમી સદી છે. રસપ્રદ વાત એ છે કે તેણે અત્યાર સુધી છ દેશોમાં ટેસ્ટ મેચ રમ્યા છે અને તમામ જગ્યાએ તેણે સદી બનાવી છે. આફ્રિકા પહેલાં તે ભારત, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, વિન્ડિઝમાં સદી બનાવી ચૂક્યો છે.

IPL
KL Rahul

રાહુલે સૌથી વધુ બે સદી ઈંગ્લેન્ડમાં બનાવી છે. રાહુલ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સદી બનાવનારો દસમો ભારતીય બેટર છે. તેના પહેલાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, પ્રવીણ આમરે, મોહમ્મદ અઝહરુદ્દીન, રાહુલ દ્રવિડ, વસીમ જાફર, કપિલ દેવ, ચેતેશ્વર પુજારા અને વીરેન્દ્ર સેહવાગ આ કારનામું કરી ચૂક્યા છે. તેંડુલકર પાંચ અને કોહલી બે વખત આફ્રિકામાં ટેસ્ટ સદી બનાવી ચૂક્યા છે. રાહુલ ઓપનર તરીકે સદી બનાવનારો બીજો ભારતીય બેટર છે. તેના પહેલાં વસીમ જાફરે 2007માં કેપટાઉન ટેસ્ટમાં 116 રનની ઈનિંગ રમી હતી. તેના ઉપરાંત રાહુલ ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને આફ્રિકામાં ટેસ્ટમાં સદી બનાવનારો પહેલો ભારતીય પણ બન્યો છે. મયંક અગ્રવાલ સાથે મળીને રાહુલે પહેલી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. આફ્રિકી ધરતી ઉપર કોઈ ભારતીય ઓપનર્સની ટેસ્ટ મેચમાં આ બીજી સદીની ભાગીદારી રહી છે.

IPL

IPL 2022 રીટેન્શનમાં કેટલાક મોટા નામોને ફ્રેન્ચાઇઝીસ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને કાં તો અન્ય 2 ટીમો દ્વારા જાળવી રાખવામાં આવશે અથવા તેઓ IPL 2022ની હરાજીમાં ભાગ લઈ શકે છે. કેએલ રાહુલ, ડેવિડ વોર્નર, રાશિદ ખાન, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન અને અન્ય ઘણા લોકો જેવા કેટલાક મોટા નામોને ફ્રેન્ચાઇઝીઓ દ્વારા જાળવી રાખવામાં આવ્યા ન હતા અને હવે, આ ખેલાડીઓ IPL 2022ની હરાજીમાં હથોડા હેઠળ જઈ શકે છે.

જો આ વખતે ના IPL માં દિનેશ કાર્તિક નું ઓક્શન સફળતા પૂર્વક નહીં થાય તો તેનું ઇન્ટરનેશનલ મેચ નું કરિયર ખતરામાં જવાના સંજોગો ધરાવે છે…

આમ જો દિનેશ કાર્તિક નું ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર બચાવવું હોઈ તો તેનું 2022 ના IPL માં સિલેક્ટ થવું ફરજીયાત બને છે…
જો આમ કરવામાં ન આવે તો દિનેશ કાર્તિક નું ઇન્ટરનેશનલ ક્રિકેટ કૅરિયર ખતરામાં જવાના સંજોગો છે…

Related posts:

Ravindra Jadeja: The Crown Jewel of India's Asia Cup Success
Asia Cup: Wasim Akram Surprises Virat Kohli with Latest Revelation, Says ‘You Come in My Dreams’
Asia Cup 2023: पाकिस्तान की बड़ी जीत ने क्यों बढ़ा दी है भारत की टेंशन?
India VS Pakistan Asia Cup 2023: ક્યાં દિવસે અને ક્યાં સ્થળે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ, જ...
Cricket, Sports Tags:dinesh kartik, ipl, ipl 2022, KKR, kl rahul

Post navigation

Previous Post: વેપાર (Business) માટે ની ટિપ્સ , જે ઘરે બેઠા બનાવશે માલામાલ
Next Post: બીમારીની અફવાથી નારાજ થયા બિગબી-અમિતાભ , હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો બ્લોગ -blog

Related Posts

  • LSG vs RCB Dream11 Prediction, Fantasy Cricket Tips, Dream11 Team, Playing XI, Pitch Report, Injury Update- TATA IPL 2022 Cricket
  • Virat Kohli Instagram પર 200 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો છે Cricket
  • Jadeja
    રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) IPL 2022 માટે CSKનો નવો કેપ્ટન Cricket
  • PBKS vs RR Dream11 Prediction, Fantasy Cricket Tips, Dream11 Team, Playing XI, Pitch report, ઇજા અપડેટ- TATA IPL 2022 Cricket
  • IPL 2022 : પંતને મળી ગુસ્સો કરવાની સજા:અમ્પાયર સાથે ગેરવર્તણૂક બદલ DCનો કેપ્ટન પંત, શાર્દૂલ ઠાકુર અને કોચ પ્રવીણ આમરે દંડાયા Cricket
  • KKR vs MI Dream11 અનુમાન, કાલ્પનિક ક્રિકેટ ટિપ્સ, Dream11 ટીમ, પ્લેઇંગ XI, પિચ રિપોર્ટ, ઈજા અપડેટ- Tata IPL 2022 Cricket

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search Post

Categories

Recent Posts

  • અભિનેતા Vijay Anthonyની પુત્રીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ | Actor Vijay Antony’s daughter allegedly dies by suicide
  • Ravindra Jadeja: The Crown Jewel of India’s Asia Cup Success
  • 8 Overnight Changes that Rocked the Market: Gift Nifty and Tesla Shares Soar
  • Asia Cup: Wasim Akram Surprises Virat Kohli with Latest Revelation, Says ‘You Come in My Dreams’
  • Garena Postpones Free Fire India Launch by a Few Weeks: What We Know So Far
  • PSLV-C57/Aditya-L1 Mission: India’s Journey to Study the Sun
  • ind
    IND vs WI Dream11, 3rd ODI: ટોપ ફેન્ટસી પિક્સ, સંભવિત XI અને પિચ રિપોર્ટ Cricket
  • Ola MoveOS 4 અપડેટની ઘોષણા: નવીનતમ નવીનતાઓની શોધખોળ | Ola MoveOS 4 Update, Ola App, Ride-Hailing, Technology Innovation, User Experience, Driver Efficiency, Mobility SolutionsOla MoveOS 4 Technology
  • Bollywood : દિશા પટણી ક્રોપ ટોપ અને બેગી કાર્ગો પેન્ટમાં માં જોવા મળી જુઓ તેની તસવીરો ! Bollywood
  • GT vs PBKS Dream11 Prediction, Fantasy Cricket Tips, Dream11 Team, Playing XI, Pitch Report, ઈજા અપડેટ- TATA IPL 2022 Cricket
  • promise
    For your love Best Promise tips for Promise Day… Valentine's Day
  • Freebitcoin Multiply BTC Trick 2023 Business
  • રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થયા પોસ્ટપોન્ડ ? રાહુલ ભટ્ટ એ કહ્યું કે દંપતી ટૂંક સમયમાં જાહેરાત કરશે Entertainment
  • Microsoft આ Windows 11 વર્ઝન માટે સમર્થન સમાપ્ત કરશે: કોને અસર થશે, તમે શું કરી શકો અને વધુ News

Copyright © 2023 The Gujju Guru.

Powered by PressBook News WordPress theme