Life Style: ઘરમાં ઉંદર ગરોળી અને માખી-flies દૂર કરવા માટે ઘરેલુ ઉપાય એક વખત જરૂર ટ્રાય કરો
ઘરમાં ઉંદર કોક્રોચ મચ્છર માખી(flies) કોઈને પસંદ નથી સમસ્યા ત્યારે વધારે વધી જાય છે જ્યારે તેમનો આતંક વધે છે અને ઘરની ચીજોને નુકસાન થવા લાગે છે તેવામાં અનેક ઉપાય કર્યા છતાં પણ તેને દૂર કરવો મુશ્કેલ થઈ જાય છે આજે તમે એવા ઉપાય જણાવીશું જેનાથી ઉંદર કોકરોજ અને ગરોળી તમારા ઘરથી જતા રહેશે.