સોખડા સ્વામિનારાયણ મંદિર ફરી આવ્યું વિવાદ માં ; ગાદી માટે થઈ ગુરુભાઈ અને શિષ્ય વચ્ચે થઈ માથાકૂટ !
સોખડા સ્વામિનારાયણ મંદિર આની પેલા ના સમય માં પણ ગાદી માટે થઈ હતી માથાકૂટ અને 2 ગુરુભાઈ વચ્ચે ગાદી ને લઈને મતભેદ સર્જાયો હતો અને હવે ફરીથી સોખડા મંદિર ફરી આવ્યું વિવાદ માં ગાદી ને લઈને થઈ રહી છે વારંવાર માથાકૂટ. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બે જૂથનો વિવાદ વડોદરા: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચે વિવાદ સર્જાયો…