હવે થી ઓનલાઇન ખાવાનું મંગાવવું અને કપડા ખરીદવા મોંઘા પડશે, 1લી જાન્યુઆરી 2022 થી અમલમાં આવતા GST ના ફેરફારો.
ઇ-કોમર્સ સર્વિસ (E-commerce service) ઓપરેટર્સ પર ટ્રાન્સપોર્ટ અને રેસ્ટોરન્ટમાં આપવામાં આવતી સર્વિસિસ પર ટેક્સ પણ સામેલ છે.આ સિવાય ફૂટવિયર અને ટેક્સટાઇલ સેક્ટરમાં (Textile sector)માં ફેરફાર પણ 1 જાન્યુઆરી 2022થી GST ના નવા નિયમો લાગુ થશે. હવે થી ઓનલાઇન ખાવાનું પડશે મોંઘુ GST… GST ના નવા નિયમ પછી ઓનલાઇન ફૂડ ડિલિવરી જેમકે સ્વિગી અને ઝોમેટો જેવી…