અમદાવાદ : ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
અમદાવાદ : વિવાદાસ્પદ ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે અગાઉ થયેલી મારપીટના નારાજગીમાં યુવતિને ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બિભત્સ લખાણ લખવા બદલ છેડતી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કીર્તિ પટેલ સામે અગાઉ સુરતમાં અને બાદમાં સેટેલાઇટ અને હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો…
Read More “અમદાવાદ : ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ” »