Skip to content
Disclaimer Privacy Policy
  • Home
  • Cricket
  • Business
  • Health
  • Technology
  • Entertainment
  • Beauty
  • Life Style
  • Food Recipe
  • Valentine’s Special
  • History
The Gujju Guru

The Gujju Guru

દરરોજ નવુ વાચો…

  • Home
  • Cricket
  • Business
  • Health
  • Technology
  • Entertainment
    • Bollywood
    • Hollywood
  • Beauty
  • Life Style
  • Food Recipe
  • Valentine’s Special
  • History
  • Toggle search form

  • Bhool Bhulaiyaa 2 Box Office Collection : કાર્તિક આર્યનની ફિલ્મ ‘તમામ અંદાજોને ખોટા સાબિત કરી રહી છે’ કારણ કે તે રૂ. 150 કરોડના આંક તરફ આગળ વધી રહી છે Entertainment
  • Why Famous TV serial Taarak mehta ka oolta chasma? Entertainment
  • 28મી એપ્રિલે OnePlus ના ત્રણ મોટા Gadgets લોન્ચ થશે જાણો તેની સંપૂર્ણ માહિતી અને લોન્ચિંગ ની તારીખ : Business
  • જો તમે રાત્રે સુતા સમયે Bra પહેરો છો તો ચેતી જાવ આ નુકશાનો થઈ શકે છે ! Beauty
  • IPL 2022 : પંતને મળી ગુસ્સો કરવાની સજા:અમ્પાયર સાથે ગેરવર્તણૂક બદલ DCનો કેપ્ટન પંત, શાર્દૂલ ઠાકુર અને કોચ પ્રવીણ આમરે દંડાયા Cricket
  • Microsoft : મીટિંગ્સ દરમિયાન Solitaire? માઈક્રોસોફ્ટ ટીમો ઓનલાઈન ગેમ્સ દર્શાવશે: રિપોર્ટ Technology
  • Recipe : આલૂ મસાલા સેન્ડવિચ ( ALOO MASALA SANDWICH ) Food Recipe
  • Microsoft આ Windows 11 વર્ઝન માટે સમર્થન સમાપ્ત કરશે: કોને અસર થશે, તમે શું કરી શકો અને વધુ News
Business

વેપાર (Business) માટે ની ટિપ્સ , જે ઘરે બેઠા બનાવશે માલામાલ

Posted on December 30, 2021December 30, 2021 By thegujjuguru No Comments on વેપાર (Business) માટે ની ટિપ્સ , જે ઘરે બેઠા બનાવશે માલામાલ

જ્યારે પણ વાત વ્યાપાર (Business) ની હોય, તો લોકો એ વિચારીને ગભરાય છે કે વ્યાપાર કરીશું તો કેવી રીતે અને એકલા કેવી રીતે સંભાળીશું ? તો તમારે એટલું વિચારવું જરૂરી નથી કારણ કે કેટલાક એવા નાના બિઝનેસ છે જેની શરૂઆત તો નાની હોય છે, પરંતુ કેટલાક વર્ષ બાદ તેમાં નફો મોટો મળે છે.

જેમના અનેક ઉદાહરણો નીચે મુજબ છે…

કૉફી શોપ(Business):

કૉફી એક હેલ્ધી ડ્રિંગ છે, તેની ખાસ્સી માગ પણ છે. કૉફી શોપ શરૂ કરવી એક સારો વિચાર છે. ઘણા લોકો કામ પર વહેલા આવે છે અને રાત્રે મોડે સુધી રોકાય છે. આવા કૉફી લવર્સ માટે કૉફી શોફ સારો વિકલ્પ બની શકે છે.

Cafe Business

રેસ્ટોરન્ટ:

કેટલાક લોકો ઘર પર ભોજન નથી બનાવતા. એવા લોકો એ હજારો લોકો માટે બિઝનેસ ઉભો કરે છે, જે ખાણીપીણી કે રેસ્ટોરન્ટ સંચાલન સાથે જોડાયેલા છે. પરંતુ ઘણી જગ્યાએ આરોગ્યવર્ધક ભોજન નથી મળતું. એવામાં આ બિઝનેસ શરૂ કરવો એક સારો વિકલ્પ છે.

Restro Business

બ્યૂટી પાર્લર:

મહિલા બુટિક આપણે જાણીએ છીએ કે મહિલાઓને શોપિંગ કરવું ગમે છે. તે હંમેશા કંઈકનું કંઈક ખરીદવું પસંદ કરે છે. મહિલાઓ બુટિક્સની પણ ચાહક હોય છે. તેનો મતલબ એવો પણ નથી કે દરેક બુટિક સારુ ચાલે પરંતુ તમે રિસર્ચ કરીને આ બિઝનેસમાં રોકાણ કરી શકો છો.

Beauty Business

ઓનલાઈન સ્ટોર(Business):

આજે ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે, એટલે આ બિઝનેસમાં રોકાણ કરવું પણ યોગ્ય છે. ઓનલાઈન સ્ટોર ખોલીને તમે ટાર્ગેટ કસ્ટમર સુધી પહોંચી શકો છો. તેનાથી તમે લોકલ લોકોની સાથે સાથે વેબ પર પણ એક સારો કસ્ટમર વર્ગ તૈયાર કરી શકો છો.

Online Business'

કન્ટેન્ટ રાઈટિંગ:

સર્વિસિઝ તમે કન્ટેન્ટ ક્રિએશન બિઝનેસ શરૂ કરીને ઈન્ટરનેટ પર બાયર્સને પોતાનું કન્ટેન્ટ આપી શકો છો. કન્ટેન્ટ ક્રિએશન એવો બિઝનેસ છે, જેમાં ઓછા લોકો રોકાણ કરે છે, એટલે તમારા માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

Content Business

કાર સર્વિસ:

ફૂલ સર્વિસ કાર વૉશ ફુલ સર્વિસ કાર વોશ એક સારો બિઝનેસ છે, તેની માગ પણ ઘણી છે. કેટલાક લોકો એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની કાર ધોવાનો સમય નથી હોતો. જો તમે આ બિઝનેસમાં આવો છો તો જરૂર કમાણી થશે.

Car Business

અન્ય કાર્યો જે તમે સરળતાથી ઘર બેઠા કરી અને પૈસા કમાઈ શકો છો…

ઘર સફાઇ.
ફ્રીલાન્સ લેખન.
વ્યક્તિગત તાલીમ.
વર્ચ્યુઅલ સહાય.
ડોગ-વોકિંગ.
માર્કેટિંગ.
ડિઝાઇનિંગ.

Related posts:

8 Overnight Changes that Rocked the Market: Gift Nifty and Tesla Shares Soar
Raksha Bandhan 2023: Date and Shubh Muhurat for a Special Bond
Onam 2023: આજે છે Onam, જાણો 10 દિવસ ચાલતા તેહેવારોનું મહત્વ અને પૂજન પદ્ધતિ
Freebitcoin Multiply BTC Trick 2023
Business, Life Style Tags:business, home, work, workfromhome

Post navigation

Previous Post: ગોરા ચેહરા (skin) માટે 7 બેસ્ટ કુદરતી બ્યુટી ટિપ્સ…
Next Post: આવનારા 2022 ના IPL ઓક્શનમાં આ ખેલાડી ન વેચાયો તો ખતમ થઈ જશે તેનું ઈન્ટરનેશનલ કરિયર…

Related Posts

  • શરીરમાંથી ‘ઝેર’ બહાર કાઢવા માટે ડીટોક્સ ફુટ પેડસનો ઉપયોગ કરો, ઊંઘ પણ સારી આવશે Health
  • Business
    આ 5 ટિપ્સ દ્વારા તમે તમારા Business ને આગળ વધારી શકો છો ! Business
  • RCB vs KKR ડ્રીમ11 પ્રિડિક્શન, ફૅન્ટેસી ક્રિકેટ ટીપ્સ, ડ્રીમ11 ટીમ, પ્લેઇંગ ઇલેવન, પીચ રિપોર્ટ, ઇજા અપડેટ- ટાટા આઇપીએલ 2022 Business
  • Inverter ACs: ખરીદવાના ફાયદા અને જાણો તે કઈ રીતે કામ કરે છે ! Life Style
  • ED એ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલને નોટિસ મોકલી ! Business
  • FD
    બેંક FD પર વાર્ષિક 5% થી વધુ વ્યાજદર જાણો વધુ માહિતી ! Business

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search Post

Categories

Recent Posts

  • અભિનેતા Vijay Anthonyની પુત્રીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ | Actor Vijay Antony’s daughter allegedly dies by suicide
  • Ravindra Jadeja: The Crown Jewel of India’s Asia Cup Success
  • 8 Overnight Changes that Rocked the Market: Gift Nifty and Tesla Shares Soar
  • Asia Cup: Wasim Akram Surprises Virat Kohli with Latest Revelation, Says ‘You Come in My Dreams’
  • Garena Postpones Free Fire India Launch by a Few Weeks: What We Know So Far
  • PSLV-C57/Aditya-L1 Mission: India’s Journey to Study the Sun
  • Friendship Day 2023: When is Friendship Day in India? History and significance in Gujarati | મિત્રતા દિવસ 2023: ભારતમાં મિત્રતા દિવસ ક્યારે છે? ઇતિહાસ અને મહત્વ History
  • શાં માટે Apple એ iPhone SE ભારત માં બંધ કર્યો ! Business
  • Business
    આ 5 ટિપ્સ દ્વારા તમે તમારા Business ને આગળ વધારી શકો છો ! Business
  • ફ્રીશિપ કાર્ડ 2023: જાણો શું છે ફ્રીશીપ કાર્ડ, કેવી રીતે કઢાવવું ફ્રીશીપ કાર્ડ, ડોક્યુમેન્ટ્સ અને નિયમો | Business
  • Gmail
    Google Workspace માંથી બીજા એકાઉન્ટ ના Gmail ને કોપી કઈ રીતે કરવા ? Life Style
  • MI
    IPL 2022 માં આ પ્લેયર ના કારણે મુંબઈ ઇન્ડિયન્સ ( MI ) થઈ શકે છે ચેમ્પિયન જાણો અહીં તેની પુરી સૂચિ ! Cricket
  • Samantha
    સામંથા (Samantha) એ ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે જોડાયેલા ત્રણ ટેટૂઝ કર્યા છે Entertainment
  • LSG vs CSK Dream11 પ્રિડિક્શન, ફૅન્ટેસી ક્રિકેટ ટિપ્સ, ડ્રીમ11 ટીમ, પ્લેઇંગ XI, પિચ રિપોર્ટ, ઈજા અપડેટ- ટાટા IPL 2022 Cricket

Copyright © 2023 The Gujju Guru.

Powered by PressBook News WordPress theme