રાણી લક્ષ્મીબાઈ કોણ હતા ? (Biography Of Laxmibai)
રાણી લક્ષ્મીબાઈ (Laxmibai) નો જન્મ 18 નવેમ્બર 1835 ના રોજ કાશી માં એક બ્રાહ્મણ પરિવાર માં ઘરે થયો હતો. લક્ષ્મીબાઈ જયારે નાના હતા ત્યારે તેનો ઉછેર પેશ્વાના દરબાર ના છોકરાઓ સાથે થયો હતો તેથી લક્ષ્મીબાઈ ને નાનપણથી જ માર્શલ આર્ટ ની તાલીમ આપવામાં આવી હતી. રાણી લક્ષ્મી બાઈ ને નાનપણ થીજ તલવાર બાજી અને ઘોડેસવારી…
Read More “રાણી લક્ષ્મીબાઈ કોણ હતા ? (Biography Of Laxmibai)” »