પુષ્પા (Pushpa): અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ જોવાના પાંચ કારણો
સુકુમારની અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ સ્ટારર પુષ્પા (Pushpa) આ શુક્રવારે સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે. પુષ્પા (Pushpa): ધ રાઇઝ ફિલ્મનો પહેલો ભાગ એક અંડરડોગના સત્તામાં ઉદયની વાર્તા કહે છે. દેવી શ્રી પ્રસાદના સંગીત સાથે, આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે, એક ડી-ગ્લેમ ભૂમિકા તેણે અગાઉ ક્યારેય ભજવી નથી….
Read More “પુષ્પા (Pushpa): અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અભિનીત ફિલ્મ જોવાના પાંચ કારણો” »