રિચા ચઢ્ઢા(riya chaddha) અને અલી ફઝલ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે. તેમણે હવે આવતા વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ કે જેઓ લાંબા સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે, તેઓ ખૂબ જલ્દી સંબંધોને નવું નામ આપવાના છે. રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનું ટેગ હટાવીને લગ્નના સાત વચન લઈ પતિ-પત્ની બનવાનો આખરે નિર્ણય લીધો છે. તેમના લગ્ન આવતા વર્ષે એટલે કે 2022ના માર્ચ મહિનામાં થશે.રિયા ચઢ્ઢા અને અલી ફઝલ બન્ને 2022 ના માર્ચ મહિના માં લગ્ન કરવાની વિચારણા કરી રહ્યા છે તેથી આગામી સમય માં બોલિવૂડ માં પણ શરણાઈ વાગશે એવું લાગી રહ્યું છે.
એક્ટરના નજીકના સૂત્રોએ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કપલે આવતા વર્ષે ઉનાળામાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કથિત રીતેરિયા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્ન મુંબઈ અને દિલ્હી એમ બે શહેરમાં થશે. રિપોર્ટમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું છે કે, રિચા ચઢ્ઢા અને અલી ફઝલના લગ્નના ખાસ દિવસે માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ ઉપસ્થિત રહેશે. કપલ પાસે એપ્રિલમાં ઘણા પ્રોજેક્ટ છે અને તેથી રિયા ચઢ્ઢા અને અલી ફઝલ તારીખ નક્કી કરી લીધી છે. તેઓ ઉનાળામાં લગ્ન કરશે.
- Beauty
- Bollywood
- Business
- Corona Virus
- Cricket
- Entertainment
- Food Recipe
- Health
- History
- Hollywood
- IPL
- Life Style
- News
- Omicron
- Sports
- Technology
- Valentine's Day
- Valentine's Special