કેવા લોકો ને કેન્સર થવાની સંભાવના વધુ હોઈ છે અને તેને રોકવાના ઉપાયો જાણો અહીં…
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઈંગ્લેન્ડમાં મોટાભાગના Cancer નું જોખમ શ્વેત લોકોને વધારે છે. એક વિશ્લેષણ સૂચવે છે કે ઈંગ્લેન્ડમાં, ગોરા લોકો કરતાં અશ્વેત, એશિયન અને મિશ્ર-વારસાના લોકોને કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી છે. પરંતુ અપવાદો છે – પ્રોસ્ટેટ અને બ્લડ કેન્સર કાળા લોકોમાં બે થી ત્રણ ગણા વધુ સામાન્ય છે. Also Read : આ…
Read More “કેવા લોકો ને કેન્સર થવાની સંભાવના વધુ હોઈ છે અને તેને રોકવાના ઉપાયો જાણો અહીં…” »