બીમારીની અફવાથી નારાજ થયા બિગબી-અમિતાભ , હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો બ્લોગ -blog
બોલિવુડના દિગ્ગજ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર અમિતાભ બચ્ચન એ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન…