આપણે જાણીયે છીએ કે અત્યાર ના આધુનિક યુગ માં ઈન્ટરનેટ (5G) નું ખુબ મહત્વ છે જયારે ભારત એક એવો ડસ છે તે વિશ્વ ના બધા દેશો કરતા ઈન્ટરનેટ નો વધુ ઉપયોગ કરે છે કેમકે ભારત ની વસ્તી દુનિયા ના દેશો કરતા બીજા ક્રમાંકે આવે છે તેથી ભારત ની જાણતા ઈન્ટરનેટ નો વધુ પડતો ઉપયોગ કરે છે.
હાલ માં ભારત માં 5G મોબાઈલ તો લોન્ચ થઇ રહ્યા છે પરંતુ 5G ઈન્ટરનેટ ક્યારે લોન્ચ થશે તેનું કઈ નક્કી નથી આમ ભારત ની જનતા એ 5G મોબીલે તો ખરીદી લીધા છે પરંતુ 5G નેટવર્ક ક્યારે લોન્ચ થશે તેની રાહ જોઈ રહ્યા છે આમ આ આધુનિક ટેકનોલોજી ના યોગ માં ભારત ની જનતા 5G નેટવર્ક ની આતુરતાથી રાહ જોઈ રહી છે…
હાલમાં ભારત માં 5G – 5G કરીને બધી મોબાઈલ બનાવતી કંપનીઓ પોતાના 5G મોબાઈલ લોન્ચ કરી રહી છે. અને આ બધી કંપની ઓ વચ્ચે 5G ના જુદા જુદા બેન્ડસ પોતાના બનાવેલ મોબાઈલ માં આપી રહી છે તેથી મોબાઈલ કંપનીઓ વચ્ચે પૂર જોસ થી હરીફાઈ ચાલી રહી છે… ભારત ની જાણતા 2021 થી 5G નેટવર્ક ની રાહ જોઈ રહી છે..
ભારત ની જનતા માટે દુઃખદ સમાચાર એ છે કે તેમને આવનારા વર્ષ એટલે કે 2022 માં પણ 5G નેટવર્ક મળશે નહિ એવું સૂત્રો ના અનુસંધાને જણાઈ રહ્યું છે, તેથી ભારત ની જનતા ને 2022 માં પણ 5G નેટવૉક મળશે નહિ તેવું સૂત્રો જણાવી રહ્યા છે..
એક સમાચાર એ પણ છે કે સૂત્રો ના જણાવ્યા મુજબ જો બધું ઠીક હશે તો અને 5G નેટવર્ક ના બેન્ડસ નેટવર્ક કંપનીઓ ને મળી જશે તો 2023 માં 5G લોન્ચ થવાની સંભાવના રહી શકે છે…TRAI અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ એ જણાવ્યું કે 5G નેટવર્ક ની પ્રાઇસિંગ ટેલિકોમ કંપનીઓ એ 2022 ના માર્ચ અને એપ્રિલ મહિના સુધી માં આપી દેવાની રહેશે..
સૂત્રો ના જણાવ્યા મુજબ ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ અને TRAI એ જણાવ્યું કે 2022 ના જુલાઈ મહિના સુધી 5G નેટવર્ક ના ઓક્સન કરવામાં આવશે જેથી આ ઓક્સન બાદ પણ ટેલિકોમ કંપની ને 5G રેડી કરવા માટે સમય લાગશે.. સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ટેલિકોમ કંપનીઓ ને 5G નેટવર્ક રોલઓઉટ કરવા માટે ઓછામાં ઓછો 6 મહિના સુધી નો સમય લાગે તેવી શક્યતા છે.તેથી
જો 5G ના ઓક્સન જુલાઈ મહિના માં થાય તો 5G રેડી થવા માટે ટેલિકોમ કંપનીઓ ને 6 મહિના તો 5G રોલઓઉટ કરવામાં અને બેન્ડસ તૈયાર કરવામાં લાગશે તેથી 2022 માં તો 5G નેટવર્ક ઇન્ડિયા માં આવે તેવી કોઈ શક્યતા દેખાય રહી નથી… જો પ્રીસિન્ગ અને ઓકશન માં વધુ સમય લાગે તો 5G રેડી થવા અને ઇન્ડિયા માં લોન્ચ થવા માટે ભારત ની જાણતા ને વધુ રાહ જોવી પડે તેવું લાગી રહ્યું છે તેથી જો પ્રાઇસીંગ અને ઓકશન માં વધુ સમય વિતી જાય તો 2023 ના અંત સુધી માં 5G નેટવર્ક ઇન્ડિયા માં આવી શકે તેવું સૂત્રોના આધારે જણાય રહ્યું છે…
5G નેટવર્ક સફળતા પૂર્વક ઇન્ડિયા માં લોન્ચ થાય જાય છે તો તેના ભાવ પણ વધુ હશે સરખામણીએ 4G નેટવર્ક કરતા અને જો 5G નેટવરોક ભારત માં લોન્ચ થાય જાય છે તો તે પેહલા મોટા મોટા મેગા સિટી માં આવશે અને આપ જો નાના ટાઉન માં રહો છો તો તામ્ર ઓછા માં ઓછા 6 મહિના સુધી 5G લોન્ચ થયાના બાદ પણ જોવી જોશે.
અત્યારે હાલમાં જીઓ અને એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ 5G નેટવર્ક ઉપર ટેસ્ટિંગ કરી રહી છે જયારે વોડાફોન-આઈડિયા (vi) પણ 5G બેન્ડ ને ટેસ્ટ કરવા માટે તે પણ 5G નેટવર્ક પર ટેસ્ટિંગ કરી રહી છે આમ 4G નેટવર્ક કરતા 5G નેટવર્ક તમે વિચારો તેના કરતા ઘણું વધારે હશે અને તેના ભાવ પણ 4G નેટવર્ક ની સરખામણીએ ખુબ વધુ હશે…
TRAI અને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીસ ના જણાવ્યા મુજબ 5G નેટવર્ક ની પ્રાઇસીંગ નક્કી થયા બાદ 5G બેન્ડસ ની પ્રોસેસ બાકી રહે છે જેમાં ટેલિકોમ કંપનીઓ નો મોટા ભાગ નો સમય જતો રહે છે તેથી 5G નેટવર્ક ઇન્ડિયા માં આવતા સમય વધારે લાગે છે અને 5G બેન્ડ ની પ્રોસેસ બાદ પણ ઓકશન કરવામાં આવે છે તે બેન્ડ ના ઓકશન માં કંપનીઓ એ પોતાની રજૂઆતો મુકવામાં આવે છે ત્યાર બાદ ઓછામાં ઓછો 6 મહિના નો સમય 5G બેન્ડ ને લગાડવા માટે અને નેટવર્ક રોલઓઉટ કરવામાં લાગે તેવી શક્યતા છે તેથી ઇન્ડિયા માં 5G નેટવર્ક 2022 ના બદલે 2023 માં આવી શકે તેવી સંભાવના છે.
હાલમાં મોબાઈલ કંપનીઓ પોતાની બ્રાન્ડ્સ ના 5G મોબાઈલ લોન્ચ કરી રહ્યા છે અને બધી મોબાઈલ કંપનીઓ જુદા જુદા મોબાઈલ માં પોતાના જુદા જુદા બેન્ડ બાર પડી રહી છે અને આ બેન્ડ વચ્ચે મોબાઈલ કંપનીઓ વાંચી હરીફાઈ થઈ રહી છે. બધી મોબાઈલ કંપનીઓ જણાવી રહી છે કે અમારા મોબઈલ માં આ 5G બેન્ડ સપોર્ટ કરે છે અને અમારા મોબાઈલ માં આ 5G બેન્ડ સપોર્ટ કરે છે આ હરીફાઈ માં ગ્રાહક ને ખબર નથી પાદષ્ટિ કે હજુ 5G નથી લોન્ચ થયું છતાં મોબાઈલ કંપનીઓ જુદા જુદા બેન્ડ નો સપોર્ટ આપે છે પરંતુ 5G નેટવર્ક ક્યાં બેન્ડ ઉપર લોન્ચ થશે તે હજુ કોઈ ને ખબર નથી. આમ બેન્ડ ના તફાવત ને કારણે મોબાઈલ કંપનીઓ વચ્ચે હરીફાઈ થઇ રહી છે.
હજુ તો 5G નેટવૉક લોન્ચ થવાનું પણ નક્કી નથી ત્યારે અશ્વિની વૈષ્ણવ વ 2023 પછી ઇન્ડિયા માં 6G લોન્ચ થવાનું જણાવી રહ્યા છે.હજુ 5G નેટવર્ક પણ લોન્ચ પણ નથી થયું ત્યારે 6G લોન્ચ થવું practically impossible લાગી રહ્યું છે પણ જો 5G નેટવર્ક ઇન્ડિયા માં સફળતા પૂર્વક લોન્ચ થાય જાય તો ભારત ની જનતા ને નવી અદ્યતન ટેક્નોલોજી નો ઉપયોગ કરવાનો મોકો મળી શકે છે અને અશ્વિની વૈષ્ણવ ના જણાવ્યા મુજબ 5G નેટવર્ક સફળતા પૂર્વક લોન્ચ થાય જાય તો 6G નેટવર્ક લોન્ચ થવામાં વધુ સમય લાગશે નહિ. આમ પણ 5G નેટવર્ક સફળતા પૂર્વક લોન્ચ થાય જાય તો 6G નેટવર્ક લોન્ચ થવું practically possible છે.
TRAI અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝ ની ડ્યૂટી ભર્યા બાદ ટેલિકોમ કંપનીઓ 5G નેટવૉક માટે ઇન્ડિયા માં રોલઓઉટ કરી શકે છે અને પોતાના 5G બેન્ડ્સ પણ ઇન્ડિયા માં બહાર પડી શકે છે આમ આવી પ્રોસેસ માં ટેલિકોમ કંપનીઓ નો વધુ પડતો સમય જતો રહે છે તેથી 5G નેટવર્ક ને ઇન્ડિયા માં લોન્ચ થવા માટે વધુ સમય લાગે છે તેથી ઇન્ડિયા માં 5G નેટવર્ક 2023 ના અંત સુધી માં લોન્ચ થઈ જશે તેવું સૂત્રો નું દરસાવવું છે.
આમ જો 5G નેટવૉક ઈન્ડાઈ માં લોન્ચ થશે તો તે પેહલા ભારત ના મેગા સિટી જેમકે દિલ્હી, બેંગ્લોર , કોલકાતા, મુંબઈ જેવા મેગા સિટી માં સૌ પ્રથમ 5G નેટવર્ક લોન્ચ થઈ શકે તેવી સંભાવના છે. અને આખા ઇન્ડિયા માં 5G નેટવર્ક ને રોલઓઉટ માટે ઓછમાં ઓછું 1 વર્ષ લાગે તેવું ટેલિકોમ કંપનીઓ નું જણાવવાનું છે અને નાના સિટી અને ગામડાઓ માં 5G નેટવૉક માટે તો આના થી પણ વધુ સમય લાગે તેવું જણાઈ રહ્યું છે કારણકે ગામડામાં ટેલિકોમ કંપનીઓ ને 5G નેટવર્ક ના ટ્રાયલ માટે વધુ સમય લાગી સજે છે તેથી આમ ગામડાની જનતા ને 5G નેટવર્ક નો લાભ લેવા માટે હજુ પણ વધુ સમય રાહ જોવી પડશે…
આમ ઉપર મુજબ ની સંભાવના ઓ અને TRAI અને ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીસ ના જણાવ્યા મુજબ 5G નેટવર્ક 2022 માં નહીં પરંતુ 5G નેટવૉક 2023 માં લોન્ચ થાય શકે તેવું સૂત્રો નું જણાવવું છે…
ભારત માં 5G માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે…