Skip to content
Disclaimer Privacy Policy
  • Home
  • Cricket
  • Business
  • Health
  • Technology
  • Entertainment
  • Beauty
  • Life Style
  • Food Recipe
  • Valentine’s Special
  • History
The Gujju Guru

The Gujju Guru

દરરોજ નવુ વાચો…

  • Home
  • Cricket
  • Business
  • Health
  • Technology
  • Entertainment
    • Bollywood
    • Hollywood
  • Beauty
  • Life Style
  • Food Recipe
  • Valentine’s Special
  • History
  • Toggle search form

  • Maruti Suzuki ટૂંક સમયમાં ભારતમાં તેની લોકપ્રિય Van Eeco બંધ કરશે News
  • Bollywood : દિશા પટણી ક્રોપ ટોપ અને બેગી કાર્ગો પેન્ટમાં માં જોવા મળી જુઓ તેની તસવીરો ! Bollywood
  • Asia Cup: Wasim Akram Surprises Virat Kohli with Latest Revelation, Says ‘You Come in My Dreams’ Cricket
  • Onam 2023: આજે છે Onam, જાણો 10 દિવસ ચાલતા તેહેવારોનું મહત્વ અને પૂજન પદ્ધતિ Life Style
  • Swiss
    સ્વિસ આર્મી WhatsAppનો ઉપયોગ બંધ કરશે. (Swiss Army to stop using WhatsApp) Business
  • 2022 માટે AC ખરીદવા માંગો છો તો જુઓ અહીં સંપૂર્ણ માહિતી ! Business
  • Raksha Bandhan 2023: Date and Shubh Muhurat for a Special Bond Life Style
  • Budget
    Budget 2022: Sitharaman એ વિકાસ બજેટ (Budget) માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચને લક્ષ્યાંક બનાવ્યો Business
Amitabh

બીમારીની અફવાથી નારાજ થયા બિગબી-અમિતાભ , હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો બ્લોગ -blog

Posted on December 30, 2021December 31, 2021 By thegujjuguru No Comments on બીમારીની અફવાથી નારાજ થયા બિગબી-અમિતાભ , હોસ્પિટલમાંથી આવીને સૌથી પહેલા લખ્યો બ્લોગ -blog

બોલિવુડના દિગ્ગજ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર અમિતાભ બચ્ચન એ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. બીગબી આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી.

અમિતાભ બચ્ચન જન્મ અમિતાભ શ્રીવાસ્તવ; 11 ઓક્ટોબર 1942 એક ભારતીય ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા, ટેલિવિઝન હોસ્ટ, પ્રસંગોપાત પ્લેબેક ગાયક છે અને હિન્દીમાં તેમના ભૂતપૂર્વ સિમાપોલીશિયન કામ માટે જાણીતા છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં તેમને સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક તરીકે ગણવામાં આવે છે. 1970-1980 દરમિયાન, તેઓ ભારતીય મૂવી દ્રશ્યમાં સૌથી વધુ પ્રભાવશાળી અભિનેતા હતા; ફ્રેન્ચ દિગ્દર્શક ફ્રાન્કોઈસ ટ્રુફોટે તેમને “વન-મેન ઈન્ડસ્ટ્રી” કહ્યા હતા.

કળામાં તેમના યોગદાન બદલ ભારત સરકારે તેમને 1984માં પદ્મશ્રી, 2001માં પદ્મ ભૂષણ અને 2015માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. ફ્રાન્સની સરકારે 2007માં સિનેમા અને તેનાથી આગળની દુનિયામાં તેમની અસાધારણ કારકિર્દી માટે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન, નાઈટ ઓફ ધ લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા.

તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. બીગબી આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી.

Amitabh

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બ્લોગ પર લખ્યું કે, ‘વ્યવસાયિક નિયમો પર નજર ન રાખો. બીમારી અને મેડિકલ સ્થિતિ એક ગુપ્ત વ્યક્તિગત અધિકાર છે. તેથી આ પ્રકારનું આચરણ શોષણ કરે છે. આ વિશે જરૂરી સમજ રાખો અને તેનું સન્માન કરો અને બધુ જ દુનિયામાં વેચાવા માટે નથી હોતું. આ પ્રમાણે નું સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન એ જણાવ્યું…

Amitabh

બોલિવુડના દિગ્ગજ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હોવાથી મીડિયા દ્વારા અનેક અટકળો લગાવાઈ હતી. જોકે, આ અટકળો પર બિગબીએ પોતાના બ્લોગ (Amitabh Bachchan blog) પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, મેડિકલ સ્થિતિ કોઈ વ્યક્તિનો ગુપ્ત વ્યક્તિગત અધિકાર હોય છે અને તેથી જ તેનું વ્યવસાયીકરણ થવું ન જોઈએ. અમિતાભ બચ્ચન આ અઠવાડિયાની શરૂઆતમાં મુંબઈ (Mumbai) ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા. તો શુક્રવારે રાત્રે તેઓને હોસ્પિટલમાંથી રજા મળી હતી.

પોતાના બ્લોગ પોસ્ટમાં સદીના મહાનાયક પ્રેમ અને મળેલી દુઆઓ માટે પોતાના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આમ આવી રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કરી ને બોલિવૂડ અભિનેતા એ બ્લોગ લખ્યો…

Related posts:

અભિનેતા Vijay Anthonyની પુત્રીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ | Actor Vijay Antony's daughter ...
Garena Postpones Free Fire India Launch by a Few Weeks: What We Know So Far
Kushi Movie Review: શું વિજય દેવેરાકોંડા અને સામંથા રૂથ પ્રભુ સ્ટારર તેની ઉચ્ચ અપેક્ષાઓ પર ખરા ઉતરશે...
Big Boss OTT 2 વિજેતા Elvish Yadavને અભિનંદન આપવા બદલ Alia Bhattને પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો: '...
Bollywood, Entertainment Tags:Amitabh, Bachchan, blog, hospital, mumbai

Post navigation

Previous Post: આવનારા 2022 ના IPL ઓક્શનમાં આ ખેલાડી ન વેચાયો તો ખતમ થઈ જશે તેનું ઈન્ટરનેશનલ કરિયર…
Next Post: ભારત માં 5G માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે…

Related Posts

  • Bollywood : સની લિયોન શા કારણે ભારતીય મેકઅપ બ્રાન્ડ ને સમર્થન આપતી નથી ? Beauty
  • Mithila palkar
    કોવિડ-19 પોઝિટિવ, મિથિલા પાલકરે (Mithila palkar) પોતાનો જન્મદિવસ એકાંતમાં ઉજવ્યો. Entertainment
  • Disha Patani
    દિશા પટણી (Disha Patani) ની બીચ પર ની બિકીની તસવીરો જુઓ તેના લૂક્સ Bollywood
  • આલિયા ભટ્ટ ના બોલ્ડ ફોટોસ થાય વાયરલ બાથટબ માં કરાવ્યું હતું શૂટ ! Entertainment
  • Big Boss OTT 2 વિજેતા Elvish Yadavને અભિનંદન આપવા બદલ Alia Bhattને પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો: ‘શું અધોગતિ…’ | Alia Bhatt Faces Backlash for Congratulating Bigg Boss OTT 2 Winner Elvish Yadav: ‘What a Downfall…’ Entertainment
  • Mumbai : ધમકી પત્ર બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે Bollywood

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search Post

Categories

Recent Posts

  • અભિનેતા Vijay Anthonyની પુત્રીનું કથિત રીતે આત્મહત્યા દ્વારા મૃત્યુ | Actor Vijay Antony’s daughter allegedly dies by suicide
  • Ravindra Jadeja: The Crown Jewel of India’s Asia Cup Success
  • 8 Overnight Changes that Rocked the Market: Gift Nifty and Tesla Shares Soar
  • Asia Cup: Wasim Akram Surprises Virat Kohli with Latest Revelation, Says ‘You Come in My Dreams’
  • Garena Postpones Free Fire India Launch by a Few Weeks: What We Know So Far
  • PSLV-C57/Aditya-L1 Mission: India’s Journey to Study the Sun
  • શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસ માં જોડાશે ? જાણો શું હતું કારણ. News
  • 10 Benefits of Blueberry. Health
  • Republic Day
    ભારતમાં (Republic Day) પ્રજાસત્તાક દિવસનું શું મહત્વ છે? History
  • Lipstick
    આ રીત થી તમારી Lipstick 24 કલાક સુધી એમજ રહેશે ! Beauty
  • dipika
    Dipika Padukone ગેહરિયાંમાં ઘનિષ્ઠ દ્રશ્યો શૂટ કરવા પર જણાવ્યું : ‘It wasn’t easy, not explored in Indian cinema before’ Bollywood
  • IRE vs IND Dream11 Prediction, Playing XI, Fantasy Cricket Tips, Pitch Report & Injury Updates for India Tour of Ireland, 2nd T20I
    T20 આયર્લેન્ડ પર ભારતનો વિજય: બુમરાહનું અદભૂત વળતર અને ડકવર્થ-લુઈસ નિયમ | India’s Victory Over Ireland: Bumrah’s Spectacular Return and Duckworth-Lewis Rule Cricket
  • Period : PMS અને Period ના દુખાવા ને હળવો કરવાની 5 રીતો ! Health
  • IPL 2022 : સ્ટોઈનિસે 104 મીટર લાંબી સિક્સ ફટકારી ગર્લફ્રેન્ડને ડેડિકેટ કરી, જાણો સારાહ સાથેની લવસ્ટોરી સહિતની માહિતી અને તેની બોલ્ડ તસવીરો. Cricket

Copyright © 2023 The Gujju Guru.

Powered by PressBook News WordPress theme