ઈન્ટરનેટ કેવી રીતે કામ કરે છે?
ભારત ના લોકો ને 30 મિનિટ જમ્યા ના હોઈ તો ચાલે પણ ઈન્ટરનેટ (Internet) વગર ચાલે નહિ. આ સમય માં ઈન્ટરનેટ એક એવી વસ્તુ છે જે 30 મિનિટ માટે પણ ના હોઈ તો માણસ એ શ્વાસ લેવાનું બંધ કરી દીધું હોઈ એવું વર્તન કરવા લાગે. તેથી 21 મી સદીમાં ઈન્ટરનેટ એક જીવનજરૃરિયાત ની વસ્તુ માં…