OIL મંત્રાલયે ગેસની કરી ફાળવણી, ત્યારબાદ CNG, PNGના ભાવમાં વધારો કર્યો; શા માટે CNG અને LPG માં ભાવ વધારો થયો જાણો અહીં…
Oil Minister :CGD ઓપરેટરો મંત્રાલયને છેલ્લા બે મહિનાની સરેરાશ સાથે નો કટ કેટેગરી હેઠળના સેક્ટરને ગેસનો પુરવઠો જાળવી રાખવા વિનંતી કરી રહ્યા છે જેથી કરીને ઘરો માટે CNG અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) બંનેની માંગ પૂર્ણપણે સંતોષાય પરંતુ મંત્રાલયે એવું કર્યું નથી. આ બાબતથી વાકેફ ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, હવે એક વર્ષથી વધુ સમય…