દરરોજ 5 રૂપિયાથી ઓછો ખર્ચ, reliance jio ના આ સસ્તા પ્લાનના જબરદસ્ત ફાયદા
રિલાયન્સ જિયો(reliance jio) પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઓફર કરી રહ્યું છે. જિયોની પાસે ઓછા રૂપિયામાં વધુ સુવિધા આપતા દમદાર બે પ્લાન છે. (Reliance Jio) એ આ વર્ષે 1 ડિસેમ્બરથી પોતાના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કરી દીધો છે. જિયોના પ્લાન 700 રૂપિયા સુધી મોંઘા થઈ ગયા છે. જો તમારે ડેટાની જરૂરીયાત વધુ નથી તો…
Read More “દરરોજ 5 રૂપિયાથી ઓછો ખર્ચ, reliance jio ના આ સસ્તા પ્લાનના જબરદસ્ત ફાયદા” »