વધુ એક બોલિવુડ કપલના ઘરે વાગશે શરણાઈ, માર્ચમાં લગ્ન કરશે રિચા ચઢ્ઢા(riya chaddha)-અલી ફઝલ!
રિચા ચઢ્ઢા(riya chaddha) અને અલી ફઝલ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં છે. તેમણે હવે આવતા વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. રિચા ચઢ્ઢા અને અલી ફઝલ કે જેઓ લાંબા સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે, તેઓ ખૂબ જલ્દી સંબંધોને નવું નામ આપવાના છે. રિચા ચઢ્ઢા અને અલી ફઝલે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડનું ટેગ હટાવીને લગ્નના સાત વચન લઈ પતિ-પત્ની…