‘Missed Call Pay’ શું છે અને Transaction કેવી રીતે થાય છે, તમે કેટલા સમયમાં પૈસા મોકલી શકો છો જાણો અહીં !
Missed Call Pay : ફીચર ફોનમાંથી મિસ્ડ કોલ અને કોલિંગ સિવાય પેમેન્ટ પણ એપથી કરવામાં આવે છે. કેટલાક ફીચર ફોનમાં પ્રી-બિલ્ટ પેમેન્ટ એપ હોય છે. આ એપ ઇન્ટરનેટ વગર ચાલે છે. તમારે ફક્ત આ ફીચર ફોન એપ પર રજીસ્ટ્રેશન કરવાનું છે અને તે પછી પેમેન્ટનું કામ સરળતાથી શરૂ થઈ જાય છે. ફંડ ટ્રાન્સફર (ફંડ ટ્રાન્સફર)…