2017 પછી 2021 ભારત માટે સૌથી ગરમ વર્ષ રહ્યું !
વર્ષ 2021 ભારતમાં 1901 પછીનું પાંચમું સૌથી ગરમ (Warm) વર્ષ હતું, જેમાં દેશમાં તેનું વાર્ષિક સરેરાશ હવાનું તાપમાન સામાન્ય કરતાં 0.44 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું, ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું. દેશમાં વર્ષ દરમિયાન પૂર, ચક્રવાતી તોફાનો, ભારે વરસાદ, ભૂસ્ખલન, વીજળી વગેરે જેવી ભારે હવામાનની ઘટનાઓને કારણે 1,750 લોકોના મોત નોંધાયા હતા, એમ તેણે…
Read More “2017 પછી 2021 ભારત માટે સૌથી ગરમ વર્ષ રહ્યું !” »