રિલાયન્સ જિયો સ્પેક્ટ્રમ માટે DoTને રૂ. 30,791 કરોડ ચુકવશે.
Reliance Jio Infocomm (Jio) એ વર્ષ 2014, 2015, 2016 અને 2021 ની હરાજીમાં ખરીદેલ એરવેવ્સ માટે વિલંબિત સ્પેક્ટ્રમ જવાબદારીઓ માટે રૂ. 30,791 કરોડ ચૂકવ્યા છે. “Reliance Jio Infocomm Ltd (“RJIL”), જાહેરાત કરે છે કે તેણે વર્ષ 2014, 2016, 2015, 2015 ની હરાજીમાં હસ્તગત કરેલ સ્પેક્ટ્રમને લગતી સમગ્ર વિલંબિત જવાબદારીઓની પૂર્વચુકવણી માટે ટેલિકોમ વિભાગને રૂ. 30,791…
Read More “રિલાયન્સ જિયો સ્પેક્ટ્રમ માટે DoTને રૂ. 30,791 કરોડ ચુકવશે.” »